કોણ કોનો હાથ પકડે?

December 24, 2007

      એક માણસ તેની દીકરીને લઈને નદી પરનો એક નાનકડો લક્કડીયો પુલ ઓળંગી રહ્યો હતો.

     તેણે દીકરીને કહ્યું ” બેટી! તું મારો હાથ પકડી લે.”

    દીકરી - ” ના, તમે મારો હાથ પકડો.”

    બાપ - ” કેમ?”

    દીકરી - ” હું તમારો હાથ પકડું અને કાંઈક અકસ્માત થાય,  તો  કદાચ હું તમારો હાથ છોડી દઉં. પણ તમે મારો હાથ પકડ્યો હોય તો મને વીશ્વાસ છે કે, તમે મારો હાથ કદી નહીં છોડો.

 ——————————

   ભક્તીમાં આ ભાવ અને વીશ્વાસ આવે, ત્યારે ઉપરવાળો આપણો હાથ ઝાલે. વંદનીય શ્રી. પુનીત મહારાજનું ભજન યાદ આવી ગયું -

” જેવો તેવો પણ તારો, હાથ પકડ પ્રભુ મારો. “  

અંગ્રેજી ઉપરથી

Entry Filed under: અજ્ઞાત, ખ્રિસ્તી, ગદ્ય/ અછાંદસ. .

1 Comment Add your own

  • 1. KIRIT PARIKH  |  January 5, 2008 at 11:22 am

    YOUR THOUGHTS ARE VERY PROFOUND AND RESEMBLES TO OSHO THINKING. DO YOU HAVE A BOOK WHICH I CAN BUY…AT ANY COST…I WOULD LOVE TO TRANSLATE YOUR THOUGHTS INTO AUDIO CD WHERE PEOPLE CAN LISTEN TO THE THOUGHTS WHILE DRIVING THEIR CARS….CALL ME AT 817 915 2192….THANKFULLY YOURS
    KIRIT

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

December 2007
M T W T F S S
« Nov   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ

Meta

a