ત્રણ પાત્રો, ત્રણ ચીજ

September 2, 2007

       તમારી સામે પાણીથી ભરેલાં ત્રણ પાત્રો પડ્યાં છે. એકમાં તમે થોડાં ગાજર નાંખો છો, બીજામાં થોડાં ઈંડાં અને ત્રીજામાં થોડી કોફી. આ ત્રણે   પાત્રોને તમે પંદર મીનીટ ઉકાળો છો.

      પહેલા પાત્રનાં ગાજર સાવ પોચાં પડી જાય છે, બીજા પાત્રનાં ઈંડાં કઠણ બની જાય છે. ત્રીજા પાત્રમાંની કોફી પાણી સાથે ભળી જાય છે; તેનું નામોનીશાન રહેતું નથી. પણ સરસ મજાની સોડમ તે પાત્રમાંથી  આવવા લાગે છે.

———————————————————

     આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ આ ઉકળતા પાણી જેવી હોય છે. તેની સાથે કેવો વ્યવહાર કરવો તેના આપણી પાસે ત્રણ વીકલ્પો છે .

  • ગાજરની જેમ મુશ્કેલી સામે આપણે સાવ ઢીલા પડી જઈએ.
  • ઈંડાંની જેમ સાવ શુશ્ક, કઠણ અને રસવીહીન થઈ જઈએ.
  • કોફીની જેમ મુશ્કેલીની સાથે આત્મસાત્  થઈ સુંદર મજાની સોડમ ફેલાવીએ.

     કયો વીકલ્પ સ્વીકારવો તે આપણા ઉપર આધાર રાખે છે.

[  મુળ અગ્રેજીમાં અજ્ઞાત સ્રોત પરથી ભાવાનુવાદ ]

Entry Filed under: આધુનીક ભારતીય, ગદ્ય/ અછાંદસ, સુરેશ જાની. .

14 Comments Add your own

  • 1. Chirag Patel  |  September 2, 2007 at 8:09 pm

    કયો વીકલ્પ સ્વીકારવો તે સંજોગો ઉપર પણ આધાર રાખે છે;)

    Reply
  • 2. સુનીલ શાહ  |  September 2, 2007 at 8:25 pm

    માણજો ફુલની ફોરમે જીંદગી
    પાંદડે પાંદડે આમ જીવ્યા વગર

    Reply
  • 3. neetakotecha  |  September 2, 2007 at 8:35 pm

    gr8888888888888
    kadach aapde kharab sanjogo ma coffi jeva n bani sakiye karan loko no vyavhar aapdi sathe kharab hoy to .
    pan aapde gajar ane inda jeva n baniye e to aa vat par thi jarur sikhva male che. thanks

    Reply
  • 4. Rajendra Trivedi, M.D.  |  September 2, 2007 at 8:52 pm

    LIFE IS A CHALLANGE.
    A MAN LEARNS BY IT.
    THE PLACE, TIME AND EVENT MAKES A MAN TO TAKE ACTION BY THE WISDOM

    Reply
  • 5. Bhavesh Savla  |  September 2, 2007 at 9:52 pm

    મુશ્કેલીઓ નો સામનો કરવા ૩જો વિકલ્પ ઉત્તમ છે.
    પણ,ચિરાગભાઇ, તમે સાચુ કીધુ, એ સંજોગો પર વિષેષ આધાર રાખે છે.
    મુશ્કેલીઓને પાર પાડવાની અદભુત વિચારશરણી પ્રાપ્ત થઈ.
    આભાર.

    Reply
  • 6. shivshiva  |  September 2, 2007 at 10:44 pm

    Chiragbhai is right

    Reply
  • 7. HIMANSHU PATHAK  |  September 2, 2007 at 11:14 pm

    after all mankind has to live in this earth.Some time they have to protest, some time have to compromise and some time they have to sucummb to the circumstances.Any alternative depend on individual upbringingness,
    himanshu

    Reply
  • 8. નીરજ  |  September 3, 2007 at 3:42 am

    બિલકુલ સાચી વાત છે ..

    Reply
  • 9. chetu  |  September 3, 2007 at 10:15 am

    સંજોગો બળવાન છે..એ રીતે જ અલગ અલગ વ્યવહાર થઇ શકે.

    Reply
  • 10. DR. CHANDRAVADAN MISTRY  |  September 3, 2007 at 11:07 am

    JIVAN EK SAFAR CHHE…SANJOGO SANJOEANTARNI PUKARNE SAMBHALO TAME DUKHIANA DARD NIHALI GAAJAR JEM POCHAA THAAVO TAME…MUSHKELIONOSAAMNO KARATA BAAFELA INDA JEM RADAY KATHTHAN KARO TAME…SNEH SAMBANDHE BAM|NDHAY KOFEE PAANI SANGE BHALE TEM EK THAI JAAO TAME>>>>DR. MISTRY

    Reply
  • 11. Dipti Patel 'shama'  |  September 11, 2007 at 8:32 am

    khub j sundar drashtant che, ane jivan mate uttam lesson, pan ha, sanjogo par to khub j adhar rahe che…

    Reply
  • 12. pallavi  |  September 14, 2007 at 2:57 am

    saras vat kahi
    pallavi

    Reply
  • 13. કુણાલ  |  September 18, 2007 at 12:11 pm

    gud thots….

    Reply
  • 14. pragnaju  |  September 26, 2007 at 5:29 pm

    દરેકની પ્રકૃતિ પર આધાર રાખે છે
    મને તો
    “કોફીની જેમ મુશ્કેલીની સાથે આત્મસાત્ થઈ સુંદર મજાની સોડમ ફેલાવીએ.”
    વીકલ્પ 100% ઉત્તમ લાગે છે.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

September 2007
M T W T F S S
« Aug   Nov »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

મહિનાવાર ટપાલ

Meta

a