Archive for January 19th, 2007
એ શું ? – સુરેશ જાની, Suresh Jani
અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.
અને મુગ્ધ મને પૂછ્યુ…
”એ શું ?”
4 comments January 19, 2007
અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.
અને મુગ્ધ મને પૂછ્યુ…
”એ શું ?”
4 comments January 19, 2007
| nayana on સ્વાગત | |
| એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su… | |
| dev on સનેડો | |
| Surbhi Shah on સ્વાગત | |
| Surbhi Shah on સ્વાગત |