Archive for December 21st, 2006
ઝંઝાવાતી રાત્રે – શૈલેશ પારેખ, Shailesh Parekh, Rabindranath Tagore
મિત્ર, આ ઝંઝાવાતી રાત્રે તું પ્રેમ મિલન માટે નીકળ્યો છું?
આકાશેથી અવાજ આવતો નિરાશ નિઃશ્વાસનો.
આજે રાત્રે મને ઊંઘ નથી આવતી,
વારે વારે બારણું ખોલીને બહાર અંધકારમાં જોઇ રહું છું.
(more…)
Add comment December 21, 2006