Archive for December 8th, 2006
અમે રે સૂકું રૂનું પૂમડું- મકરન્દ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
- સાંઇ કવિ – મકરન્દ દવે
(more…)
Add comment December 8, 2006