નાગર નંદાજીના લાલ- નરસિંહ મહેતા

November 15, 2006

            આ બહુ જ જાણીતો ગુજરાતી ગરબો છે. પણ શ્રી જવાહર બક્ષીએ આનું બહુ જ સુંદર અર્થઘટન કર્યું હતું તે નીચે મુજબ છે.

             જ્યારે આપણે ઇશ્વર સાથે રાસ રમતા હોઇએ તેવી માનસિક ભુમિકામાં હોઇએ તેનો અર્થ એ છે કે, આપણા અંતરમાં રહેલા જીવનના પરમ તત્વ સાથે આપણો સંવાદ સધાયો હોય છે. આપણો અહમ્ ઓગળી ગયેલો હોય છે અને તે તત્વ સાથે એક રૂપતા આપણે અનુભવતા હોઇએ છીએ.

                અહમ્ નું પ્રતિક નાક છે અને નાક્નો શણગાર નથણી છે. આમ રાસ રમતાં નથણી ખોવાય તે અહમ્ ઓગળી ગયાનું સ્વાભાવિક અને સુંદર રૂપક છે. છે.

                 આ કેવું સુંદર અર્થઘટન છે?

- સુરેશ જાની

Entry Filed under: ગદ્ય/ અછાંદસ, નરસિંહ મહેતા, સંતવાણી, સુરેશ જાની. .

3 Comments Add your own

  • 1. Urmi Saagar  |  November 16, 2006 at 1:47 am

    સુંદર અર્થઘટન…

    Reply
  • 2. sunil shah  |  September 28, 2007 at 12:56 am

    ઘનો અચ્છો અર્થ નીકાલ્યો છે..!

    Reply
  • 3. Chirag Patel  |  October 16, 2007 at 8:03 am

    દાદા, ઘણું મોડું વાંચ્યું, પણ આવા ઉત્તમ અર્થઘટનથી દુર ના રહ્યો એ માટે સંતોષ થયો.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ

Meta

a