શ્યામ ગુણ – તુલસીદાસ

October 2, 2006

श्याम गुण कीन्हिं कहहुं बखानि,
गीरा अनयन, नयन बिनुबानी l
- तुलसीदास

          “વાણી ને આંખો નથી અને આંખોને વાણી નથી,
તો હે, શ્યામ! હું કઇ રીતે તારું વર્ણન કરું?”

          પરમ તત્વનાં કેટકેટલાં નામ છે? રામ, શ્યામ, શક્તિ, ખુદા, યહોવા, કાળ …અને છતાં તેનાં વર્ણન અને ગુણગાન કરવા માટે વાણી સૌને ઓછી પડે છે. તુલસીદાસ પણ અહીં આ જ વાત દોહરાવે છે.

          તેનું અસ્તિત્વ અનુભવવા તો અંતરની વાણી જાગ્રત થવી જોઇએ.

Entry Filed under: તુલસીદાસ, દુહા, સંતવાણી. .

1 Comment Add your own

  • 1. paraga shukla  |  September 19, 2007 at 7:15 am

    ના જુબાંકો દિખાઇ દેતા હૈ,
    ના નિગાહોસે બાત હોતી હૈ

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a