Archive for October, 2006

અપૂજ શિવાલય – ગુણવંત શાહ

आत्महनाः जनाः

– इशोपनिषद्

( માણસો પોતાનાથી જ હણાયેલા હોય છે. ) (more…)

3 comments October 30, 2006

માનવધર્મ – વિનોબા ભાવે

      ”આપણે માનવતાનું, કરૂણાનું કામ કરીએ એટલે ધર્માચરણ થઇ ગયું, એવી ભૂમિકા આપણી ન હોવી જોઇએ. માનવતા તો ઓછામાં ઓછો ધર્મ છે.  દરેક ધર્મ તેમાં બતાવવામાં આવેલી માનવતા અને કરૂણાથી વિશેષ છે. દરેક ધર્મમાં માનવતા ઉપરાંત કેટલાક ગૂઢ આધ્યાત્મિક અનુભવો હોય છે.”

 - વિનોબા ભાવે (more…)

1 comment October 30, 2006

મદદ – માતાજી

“દૂર રહેલા આપણા સ્વજન જ્યારે મુશ્કેલી કે ભયમાં હોય ત્યારે આપણે તેને કઈ રીતે મદદ કરી શકીએ?”

      આવો પ્રશ્ન માતાજીને (પોંડિચેરી) પૂછવામાં આવ્યો હતો. તેનો તેમણે જે જવાબ આપ્યો તે આપણને બધાને માર્ગદર્શક બની રહેશે. (more…)

1 comment October 26, 2006

સુપ્રભાતમ્ – સુરેશ પ્રા. ભટ્ટ.

!! ચિંતન !!

आत्मानमेव नाशयत्यनात्मवतां कोप !

અવિવેકી લોકોનો ક્રોધ એમના કલ્યાણનો વિનાશક બને છે. (more…)

Add comment October 26, 2006

બની આઝાદ – 3 – સુરેશ જાની

       અભિગમ બદલવાથી સમય આધીન થાય. આ ખાલી વાત કે મનનો તુક્કો નથી.

(more…)

3 comments October 26, 2006

બની આઝાદ – 2 – સુરેશ જાની

     આપણે એમ માનવા લાગીએ કે ‘આઝાદ બનીએ એટલે આપણે બહુ સુખી થઇ જઇએ કે, આપણા બધા સાથે સંબંધો સુધરી જાય. આપણી ભૌતિક સમૃધ્ધિ વધવા માંડે.’  

     આમ થાય કે ન પણ થાય. આમ થાય તો તે એક આડ પેદાશ જ થઇ ગણાય.  અત્યારે તો સુખ અને દુઃખ બન્ને આપણને બંધનકર્તા  છે. મુખ્ય વાત તો એ છે કે પછી આપણે સુખ અને દુઃખ બન્નેના બંધનોથી પર થઇ શકીએ.

(more…)

1 comment October 25, 2006

બની આઝાદ ( ભાગ -1 ) – રજની ‘પાલનપુરી’

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.

- રજની ‘પાલનપુરી’ (more…)

8 comments October 24, 2006

માનવીય મૂલ્યો – ભૂપત વડોદરિયા

       આપણે એમ સમજવું જોઇએ કે આપણે પ્રગતિ ગમે તેટલી કરીશું, પણ જ્યાં સુધી માનવીય મૂલ્યોને સાચવીશું નહીં ત્યાં સુધી સાચો વિકાસ શક્ય બનવાનો જ નથી. (more…)

1 comment October 23, 2006

અપેક્ષાઓ દુઃખો સર્જે છે – શાહબુદ્દીન રાઠોડ

          ભગવાન બુધ્ધે કહ્યું છે :” અપેક્ષાઓ દુઃખો સર્જે છે.”
          મેં આ માત્ર વાંચ્યું જ નથી. જીવનમાં અનેક વાર અનુભવ્યું છે. માનવીની અપેક્ષાઓ જેટલી વધુ તેટલો તે વધારે દરિદ્ર. (more…)

3 comments October 23, 2006

તમે દિલમાં દીવો કરો- ભક્તકવિ રણછોડ

દિલમાં દીવો કરો રે તમે
દિલમાં દીવો કરો.

કૂડા કાન ક્રોધને પરહરો રે,
તમે દિલમાં દીવો કરો… (more…)

1 comment October 22, 2006

Previous Posts


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ

Meta

a