Archive for September 24th, 2006
પરમ સમીપે – કુન્દનિકા કાપડીયા
આમ તો રોજરોજ અમે તમારી પાસે કંઈકને કંઈક માગતા હોઈએ છીએ, પ્રભુ ! પણ આજે હું કશું માગવા નથી આવી. હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં તમારી પાસે નિરાંતે બેસવા આવી છું. અને આમ બેસવામાં મને કેટલું ઊંડુ સુખ છે તે કહેવા આવી છું.
1 comment September 24, 2006