Archive for September 22nd, 2006
સંકલ્પનું બળ – રવિશંકર મહારાજ
अहम् करिष्ये ! – संस्कृत
दिलसे जो बात निकलती है , असर रखती है
पर नहीं , ताकते परवाझ मगर रखती है ! – उर्दू
पर – पांखें ; परवाझ – पक्षी
—————————————————–
એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઇ. તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર-વીસ દહાડા થયા પછી તેમણે કહ્યું .” જો, હવેથી કોઇને આવો ઉપદેશ ના દેતા. કોઇને મારી નાખશો !” (more…)
1 comment September 22, 2006
સત્કર્મ
श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तम् ग्रंथकोटिभिः
परोपकारः पूण्याय , पापाय परपीडनम् !
( જે કરોડો ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે, તે હું અડધા શ્લોકમાં કહીશ. પરોપકાર પૂણ્ય માટે છે, અને પરપીડન પાપ માટે.)
હું રમણીય સંધ્યાએ દરિયાકિનારે ફરતો હતો. મેં એક માણસને મારાથી થોડોક આગળ ચાલતો જોયો.
1 comment September 22, 2006
પગલાં …
એક રાત્રે સ્વપ્નમાં મને ભગવાન દેખાયા.તેમણે મને કહ્યું;”મારા પ્રિય બાળક,હું હંમેશા તારી સાથે જ રહું છું.”
1 comment September 22, 2006
