Archive for September 12th, 2006
સંકલન
મને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે, 11 સપ્ટેમ્બર – 2006 થી આ બ્લોગનું સંકલન કાર્ય કરવા નીચે જણાવેલ બીજા સાથીઓ પણ જોડાયા છે.
- નીલમબેન દોશી - કલકત્તા
- અમિત પીસાવાડીયા - ઉપલેટા
- રાજેશ્વરી શુકલ - લન્ડન/ દાહોદ
1 comment September 12, 2006
મુજ ધ્રુવ વ્યાપે સચરાચર – હરીન્દ્ર દવે
જ્યાં ચરણ રુકે ત્યાં કાશી,
જ્યાં પાય ઊઠે ત્યાં જ માર્ગ,
જ્યાં તરતો ત્યાં મહાસાગર.
જે ગમ ચાલું એજ દિશા,
મુજ ધ્રુવ વ્યાપે સચરાચર.
- હરીન્દ્ર દવે (more…)
1 comment September 12, 2006