Archive for September 11th, 2006

વિચાર કણિકા- 4 – કુંદનિકા કાપડીઆ

જગત મને જે કાંઇ આપે
તે કૃતજ્ઞભાવે ગ્રહણ કરીશ
અને સાંજ ઢળતાં મારી જાતને પૂછીશ!
આજે તેં કોઇને આનંદનો કણ આપ્યો છે કે નહિ? .

- કુંદનિકા કાપડીઆ

1 comment September 11, 2006

વિચાર કણિકા- 3 – કુંદનિકા કાપડીઆ

સુખના દિવસોમાં મારી પોતાની જ આસપાસ
સ્વાર્થની દીવાલ નહિ ચણું.
અને દુઃખના દિવસોમાં
વિશાળ હરિયાળાં મેદાનોને યાદ રાખીશ.

- કુંદનિકા કાપડીઆ 

1 comment September 11, 2006


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a