વેદવાક્યો

September 7, 2006

ઋગ્વેદ

અયમાત્મા બ્રહ્મઃ.

આ આત્મા જ બ્રહ્મ છે.

યજુર્વેદ

અહં બ્રહ્માસ્મિ.

હું બ્રહ્મ છું.

સામવેદ

તત્વમસિ.

તે તું જ છે.

અથર્વવેદ

પ્રજ્ઞાનં બ્રહ્મઃ.

જ્ઞાન એજ બ્રહ્મ છે.

        ચાર વેદ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના પાયા રૂપ છે. આ ચાર વાક્યો ચાર વેદોના પાયારૂપ વાક્યો છે. ‘વેદવાક્ય’ એ પોતે જ ‘આધાર ભૂત’ એવા શબ્દનો ગુજરાતીમાં પર્યાય છે.

         ચારેયમાં પરમ તત્વ – બ્રહ્મ અથવા તત્  – ની જ વાત  છે, જેની આપણે અહીં ખોજ કરી રહ્યા છીએ.

Entry Filed under: અજ્ઞાત, વિચાર કણિકા, હિન્દુ દર્શન. .

1 Comment Add your own

  • 1. Rajendra Trivedi,M.D.  |  September 12, 2006 at 1:22 am

    The great Way to know TAT…..TO HI TOO..
    who is that ?
    OUR FOUR VEDA says it.
    THEY ARE THE FOUR PILLORS.
    We, now has to follw that which keep us going.
    PARAM TATVA.
    NECTOR OF THE LIFE.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a