વિચાર કણિકા-1 – કુંદનિકા કાપડીઆ

September 5, 2006

મારું સઘળું છે માની જીવનને સ્વીકારીશ :

મારું કાંઇ જ નથી માની મૃત્યુ માટે તૈયાર રહીશ.

Entry Filed under: આધુનીક ભારતીય, કુંદનિકા કાપડીઆ, વિચાર કણિકા. .

4 Comments Add your own

  • 1. shivshiva  |  September 5, 2006 at 1:57 am

    ખૂબ સુંદર લીટીઓ છે.
    જીવનનું સત્ય

    Reply
  • 2. vijayshah  |  September 5, 2006 at 4:28 am

    Wonderful!

    Reply
  • 3. amitpisavadiya  |  September 5, 2006 at 4:43 am

    દાદા , તમારો પ્રયત્ન સરસ છે. આધ્યાત્મિક વાતો જાણવા મળશે વાચકો ને.
    કુન્દનિકા કાપડિયા ની પુત્રી ઇશા (ઇશા-કુન્દનિકા) નુ પુસ્તક ઝરૂખે દીવા પણ સરસ છે.

    Reply
  • 4. chetan framewala  |  September 5, 2006 at 5:51 am

    સુરેશ્ભાઈ,
    ઈશ સાથે/વિશે, વાર્તાલાપ કરવાની ઉત્તમ વ્યવસથા ,આપે કરી આપી છે, આભાર .

    ‘મિશ્કીન’ નો એક શેર યાદ આવે છે.

    તારૂં કશું ના, હોય તો, છોડીને આવ તું,
    તારૂં જ જો એ હોય, તો છોડી બતાવ તું….

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Hiral on પ્રેમ
Shah Ashwin K on સ્વાગત
rajeshri panchal on અપૂજ શિવાલય – ગુણવંત…
pushpa r rathod on વૃત્તિઓની લીલા – સુ…
divyesh vyas on સ્વાગત

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a