Archive for September 5th, 2006
યા નિશા સર્વ ભૂતાનાં – રાજેન્દ્ર શુકલ
ગામ શ્હેર સૂતાં છે રેશમી રજાઇમાં;
કોક બેઠા જાગે છે, લો! ગઝલ સરાઇમાં. (more…)
2 comments September 5, 2006
યા નિશા સર્વ ભૂતાનાં – ગીતા
યા નિશા સર્વ ભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી
યસ્યાં જાગ્રતિ ભૂતાનિ, સા નિશા પશ્યતો મૂનેઃ (more…)
1 comment September 5, 2006
વિચાર કણિકા-1 – કુંદનિકા કાપડીઆ
મારું સઘળું છે – માની જીવનને સ્વીકારીશ :
મારું કાંઇ જ નથી – માની મૃત્યુ માટે તૈયાર રહીશ.
4 comments September 5, 2006