વેદ સ્તુતિ – યજુર્વેદ

September 4, 2006

તેજોsસિ તેજો મયિ ધેહિ

વીર્યમસિ વીર્યં મયિ ધેહિ

બલમસિ બલં મયિ ધેહિ

ઓજોsસિ ઓજો મયિ ધેહિ

મન્યુરસિ મન્યું મયિ ધેહિ

સહોsસિ સહો મયિ ધેહિ

—————–

તું તેજ રૂપ છો, મને તેજ આપ.  

તું વીર્યરૂપ્ છો, મને વીર્યવાન બનાવ.

તું બળરૂપ છો, મને બળવાન બનાવ.

તું ઓજસ છો, મને ઓજસ્વી બનાવ.

તું પૂણ્યપ્રકોપ છો, મને પૂણ્યપ્રકોપ આપ.  

તું સહિષ્ણુ છો, મને સહિષ્ણુતા આપ. 
 
યજુર્વેદ
19-9 .  

Entry Filed under: અજ્ઞાત, શ્લોક, હિન્દુ દર્શન. .

1 Comment Add your own

  • 1. shivshiva  |  September 5, 2006 at 1:50 am

    આપનો ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ,
    આપની પાસેથી ખૂબ ખૂબ જાણવું છે.
    વધુને વધુ જ્ઞાન પીરસજો.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

સનેડો « Myguja… on બની આઝાદ – 6
S.M.Malaviya on સ્વાગત
bindu m gohil on બાંધીએ રસ્તો – નીલમ…
dilip on મુર્તીપુજા
bela manish patel on પાન લીલું જોયું – હરીન્દ…

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a