તમે બોલશો અને હું સાંભળીશ – કુંદનિકા કાપડીઆ

September 4, 2006

શબ્દોની આ દીર્ઘ યાત્રા પૂરી કરી
હું શ્રવણને કાંઠે આવી છું.
હું જો તમારા ભણી કાન માંડીશ
તો તમને મારી સાથે બોલતા સાંભળી શકીશ.

રણની વચ્ચે તમે અમને પાણી આપશો
અગ્નિની વચ્ચે શીતળ સ્પર્શ;
મને બીજું કાંઇ જોઇતું નથી.
હું તમારી જ અપેક્ષા રાખું છું,
તમારી જ રાહ જોઉં છું.મૌન થાઉં છું.
હવે તમે બોલશો અને હું સાંભળીશ. 
 

- કુંદનિકા કાપડીઆ

Entry Filed under: આધુનીક ભારતીય, કુંદનિકા કાપડીઆ, ગદ્ય/ અછાંદસ. .

5 Comments Add your own

  • 1. shivshiva  |  September 5, 2006 at 1:52 am

    સુરેશભાઈ
    આપ બોલજો અને અમે સાંભળીશું

    Reply
  • 2. હરીશ દવે  |  September 5, 2006 at 1:56 am

    પરમ સ્નેહી શ્રી સુરેશ ભાઇ!

    તમારો આ પ્રયત્ન મને ગમ્યો.

    ગુજરાતી નેટ જગતને નવી દિશામાં લઈ જવાની જરૂર છે. આનાથી ગુજરાતી નેટ સમૃદ્ધ થશે. અન્ય બ્લોગર મિત્રોને પણ હું ગુજરાતી નેટ જગતને નવું રૂપ આપવા આહવાન કરૂં છું.

    મારા તમારા જેવાના ચિંતનપૂર્ણ કે સર્જનાત્મક બ્લોગ્સને શરૂઆતમાં વાચકો કદાચ ઓછા મળે … પરંતુ વાચકોને એક રુચિ કેળવવામાં, ઈંટરનેટને યથાર્થ રીતે ઉપયોગમાં લેવા માર્ગદર્શક બની શકાય તો ય ઘણું! વિશેષ આત્મસંતોષ તો મળે જ ને!
    અભિનંદન અને શુભેચ્છાઓ! ….. હરીશ દવે

    Reply
  • 3. Jaydeep Tatmia  |  September 5, 2006 at 5:18 am

    મુરબ્બી સુરેશભાઈ,

    સ્તુત્ય પ્રયાસ. મારી લાગણી હરીશભાઈના શબ્દોમાં વ્યક્ત થઈ ગઈ છે, એટલે દોહરાવતો નથી. પણ લાયક રચનાઓ આપને જરૂરથી મોકલીશ.
    –જયદીપ.

    Reply
  • 4. Urmi Saagar  |  September 5, 2006 at 2:04 pm

    Very nice blog with good subject….. we are all with you!

    Reply
  • 5. Rajendra Trivedi,M.D.  |  September 14, 2006 at 12:57 am

    Listening is the best way to learn and understand.
    You put that well in your poem.I like it.
    Rajendra

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

એ શું? – સુરેશ… on એ શું ? – સુરેશ જાની, Su…
dev on સનેડો
Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a