મંગળાચરણ – ઋગ્વેદ
September 4, 2006
આ નો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ
અમને કલ્યાણકારી કર્મ સર્વે દિશાએથી પ્રાપ્ત થતાં રહો.
- ઋગ્વેદ 1:89:1
Entry Filed under: અજ્ઞાત, શ્લોક, હિન્દુ દર્શન. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
હરીશ દવે | September 5, 2006 at 1:40 am
All the Best! Suresh bhai! This is what the Gujarati NET needs now. A more matured form. …. Good Wishes …. Harish Dave
2.
વિવેક | September 5, 2006 at 3:45 am
એક બ્લોગનું સ્વપ્ન લઈને નીકળેલ ચક્રવર્તી સમ્રાટ નાના નાના રાજ્યો રચવામાં ખોવાઈ ગયો હોવાનો ભાસ કેમ થાય છે મને ? માફ કરજો, સુરેશભાઈ… મને સારું નહીં, પણ જે સાચું લાગે એ કહેવાની ટેવ છે અને આપને હું એવા અંતરંગ વડીલ ગણું છું જેને હું બધી વાત નિઃસંકોચ કહી શકું….
મારું કહેવું ફક્ત એ જ છે કે તમને વાંચવા માટે અલગ-અલગ લિન્ક વાપરવી પડે એના કરતાં એસ.વી.ની જેમ માતૃ-લિન્ક એક જ રાખી એક જ બ્લોગ પર અલગ-અલગ પાનાં બનાવીને તમારા કાવ્ય-સૂર, સારસ્વત-પરિચય, પ્રતિભા-પરિચય, કલરવ અને આ નવો બ્લોગ રાખી ન શકાય ?
3.
rajeshwari | September 5, 2006 at 8:57 am
આ બ્લોગ શરૂ કરવા બદલ હાર્દિક અભિનંદન.તમે ખૂબ સારો આવકાર પામશો તેમાં શંકા નથી