Archive for September, 2006

પ્રેમ

 red-roses.jpg

પલક ખૂબ સુંદર હતી પણ અંધ હતી. તે નિર્માણને ચાહતી હતી. તે બધાને કહેતીઃ “મારા જેટલો પ્રેમ દુનિયામાં કોઈ નહીં કરતું હોય.” (more…)

3 comments September 29, 2006

ખલિલ જિબ્રાન

તમારું નિત્ય જીવન એ જ તમારું મંદિર અને તમારો ધર્મ છે.

તમે જો ઇશ્વર ને ઓળખવા ઇચ્છતા હો

તો તે માટે કૂટ પ્રશ્નો ઉકેલવાની ખટપટમાં પડશો નહીં,

પણ તમારી ચોતરફ જુઓ. (more…)

Add comment September 27, 2006

ગીતાંજલિ -2 – રવીન્દ્રનાથ ઠાકુર

તેં મને અનંત કરી અલગારી,તારી લીલાની બલિહારી. (more…)

Add comment September 26, 2006

તો કહું – રાજેન્દ્ર શુકલ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું! (more…)

2 comments September 25, 2006

પરમ સમીપે – કુન્દનિકા કાપડીયા

       આમ તો રોજરોજ અમે તમારી પાસે કંઈકને કંઈક માગતા હોઈએ છીએ, પ્રભુ ! પણ આજે હું કશું માગવા નથી આવી. હું તો માત્ર, આ શાંત અંધારી રાતે, એકાંતમાં તમારી પાસે નિરાંતે બેસવા આવી છું. અને આમ બેસવામાં મને કેટલું ઊંડુ સુખ છે તે કહેવા આવી છું.

(more…)

1 comment September 24, 2006

ચોથો કાળ – વજુ કોટક

     મને પેલો પ્રસંગ યાદ છે.

     આપણા પ્રથમ મિલનની પળે ભૂત, વર્તમાન અને ભવિષ્ય- ત્રણે કાળ મને કાંઇક વ્યાવહારિક સલાહ દેવા આવ્યા હતા. (more…)

Add comment September 23, 2006

સંકલ્પનું બળ – રવિશંકર મહારાજ

अहम् करिष्ये ! – संस्कृत

दिलसे जो बात निकलती है , असर रखती है
पर नहीं , ताकते परवाझ मगर रखती है ! – उर्दू

पर – पांखें   ;   परवाझ – पक्षी
—————————————————–    

       એક ઠાકોર હતા. એક વખત મારે તેમની સાથે અફીણ સંબંધી વાતો થઇ. તેમણે તે દહાડાથી અફીણ લેવાનું છોડી દીધું. પણ પંદર-વીસ દહાડા થયા પછી તેમણે કહ્યું .” જો, હવેથી કોઇને આવો ઉપદેશ ના દેતા. કોઇને મારી નાખશો !” (more…)

1 comment September 22, 2006

સત્કર્મ

                sea-shore.jpg 

श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तम् ग्रंथकोटिभिः
परोपकारः पूण्याय , पापाय परपीडनम् !

( જે કરોડો ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે, તે હું અડધા શ્લોકમાં કહીશ. પરોપકાર પૂણ્ય માટે છે, અને પરપીડન પાપ માટે.)

         હું રમણીય સંધ્યાએ દરિયાકિનારે ફરતો હતો. મેં એક માણસને મારાથી થોડોક આગળ ચાલતો જોયો.

(more…)

1 comment September 22, 2006

પગલાં …

                 

        એક રાત્રે સ્વપ્નમાં મને ભગવાન દેખાયા.તેમણે મને કહ્યું;”મારા પ્રિય બાળક,હું હંમેશા તારી સાથે જ રહું છું.”

(more…)

1 comment September 22, 2006

વૃત્તિઓની લીલા – સુંદરમ્

       ખાવું નથી હોતું, અને એક કોળિયો વધુ મોંમાં મૂકી દેવાય છે. બોલવું નથી હોતું અને કંઇક બોલી જવાય છે – અણધાર્યું, અણચિંત્યું, અણમાંગ્યું. કરવું નથી હોતું અને કંઇક કરી બેસાય છે… ખવાઇ જાય છે, બોલાઇ જાય છે, કરી બેસાય છે.
      આપણી જાગૃત સંકલ્પશક્તિ જાણે કે, એકાદ ક્ષણ માટે ગુમ થઇ જાય છે. અંને કો’ક બીજું તત્વ આપણા પર સવાર થઇ જાય છે. (more…)

1 comment September 21, 2006

Previous Posts


જાતને ઓળખવાની દીશામા પ્રસ્થાન

વાંચકોની સંખ્યા

1 – જુન 2007 થી અહીં નવી જોડણીમાં વીચારો પ્રગટ થશે.

Recent Posts

વાંચકોના પ્રતિભાવ

Surbhi Shah on સ્વાગત
Surbhi Shah on સ્વાગત
bijal bhatt on સનેડો
dr vasantbhai mehta on આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી, પ…
lenin joshi on સ્વાગત

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
«   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ

Meta

a